Terms & Conditions (શરતો અને નિયમો)

vahtaliyo.com (A matrimonial platform for the Dhodia community) (ધોડિયા સમાજ માટેનું વૈવાહિક પ્લેટફોર્મ)

These terms govern the use of vahtaliyo.com (A matrimonial platform for the Dhodia community). By using this website, you agree to the terms listed below.
(આ શરતો vahtaliyo.com (ધોડિયા સમાજ માટેનું વૈવાહિક પ્લેટફોર્મ)ના ઉપયોગને નિયમિત કરે છે. વેબસાઇટનો ઉપયોગ કરીને, તમે નીચે દર્શાવેલી શરતોને સ્વીકારો છો.)

Eligibility (પાત્રતા)

  • This platform is only for members of the ‘Dhodia Samaj’ (community). (આ પ્લેટફોર્મ ફક્ત ’’ધોડિયા સમાજના’’ સભ્યો માટે જ છે.)
  • Minimum age: 18 for females and 21 for males. (સભ્યની ઉંમર ઓછામાં ઓછી મહિલાની ૧૮ અને પુરૂષની ૨૧ વર્ષ હોવી જરૂરી છે.)

Member Responsibilities (સભ્યની જવાબદારી)

  • Members must provide accurate and updated information during registration. (દરેક સભ્યએ રજીસ્ટ્રેશન માટે સાચી અને અદ્યતન માહિતી આપવી.)
  • Do not upload vulgar, offensive, or false information. (અશ્લીલ, અપમાનજનક અથવા ખોટી માહિતી અપલોડ ન કરવી.)
  • Use this platform solely for matrimonial purposes. (પ્લેટફોર્મનો ઉપયોગ ફક્ત લગ્ન માટે જ કરવો.)
  • There is no mechanism to verify candidate-submitted information, so all shared information is assumed accurate as provided by the candidate. (આ મંચ પાસે ઉમેદવારે આપેલ માહિતીની ચકાસણી માટે અન્ય કોઇ વ્યવસ્થા ન હાજર હોવાથી ઉમેદવારે આપેેલ માહિતી સાચી છે તેમ માનીને માહિતી શેર કરવામાં આવે છે.)

Profile Verification (પ્રોફાઇલ ચકાસણી)

  • The website does not verify any candidate details. (વેબસાઇટ કોઈપણ ઉમેદવારોની માહિતીની ચકાસણી કરતી નથી.)
  • Members and candidates must independently verify all details before making a marriage decision; this platform is not responsible for any accuracy or inaccuracy at any stage. (લગ્ન અંગેનો નિર્ણય લેતા પહેલાં સભ્યો અને ઉમેદવારોની પરસ્પર માહિતીની સત્યતાની સ્વતંત્ર ચકાસણી કરવાની રહેશે, માહિતી સાચી-ખોટી હોવા અંગે આ મંચ કોઇપણ તબક્કે જવાબદાર રહેશે નહિં.)

Restrictions (પ્રતિબંધો)

  • Do not share login information with others. (લોગિન વિગતો અન્ય કોઈ સાથે શેર ન કરવી.)
  • Commercial or fraudulent use is strictly prohibited. (વેપારિક કે ઠગાઈના હેતુસર ઉપયોગ મનાઈ.)
  • Violation of rules may result in account removal or suspension. (નિયમોનો ભંગ કરવાથી એકાઉન્ટ દૂર કે સસ્પેન્ડ થઈ શકે છે.)
  • Based on the criteria provided by the candidate, the website will prioritize suitable matches. (ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ પાત્ર પસંદગીના માપદંડ ના આધારે વેબસાઈટ દ્વારા અનુકુળ પાત્રની અગ્રતા આપશે.)
  • To chat with a chosen candidate, send a chat request through vahtaliyo.com. Both parties can chat only after the request is accepted. (વેબસાઈટ ઉપર પસંદ કરવામાં આવતા પાત્ર સાથે vahtaliyo.com "chat" ના માધ્યમથી ચેટ રિક્વેસ્ટ મોકલવાની રહેશે જે સામેના પાત્ર દ્વારા સ્વીકાર કર્યેથી સામસામે ચેટ કરી શકાશે.)
  • All chats on vahtaliyo are end-to-end encrypted and cannot be read by others. (vahtaliyo ચેટ દરમિયાન કરવામાં આવેલ ચેટ end to end encrypted રહેશે જે બીજી કોઈ વ્યક્તિ દ્વારા વાંચી શકશે નહિં.)
  • Only matrimonial-related conversations are allowed during vahtaliyo chat; any other chat, especially if illegal, is a criminal act, and both parties are responsible. The platform is not responsible for any such act. (vahtaliyo ચેટ દરમિયાન માત્ર લગ્નવિષયક ચેટ કરવી તે સિવાય બીજી ચેટ કરવી નહિં, કાયદાથી વિરુદ્ધ હોય તેવી કોઈપણ ચેટ ગુનાહિત કૃત્ય ગણાશે જેને માટે ચેટ કરનાર બન્ને પક્ષો જવાબદાર રહેશે અને તે કૃત્ય માટે આ મંચ કોઈપણ તબક્કે જવાબદાર રહેશે નહિં.)
  • All candidate photos on this website are watermarked by vahtaliyo.com. Downloading or taking screenshots is restricted to prevent misuse. Legal action will be taken against anyone who misuses the website's information or content. (આ વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ ઉમેદવારોના ફોટા vahtaliyo.com ના વૉટરમાર્ક સાથેના છે જે ડાઉનલોડ કે સ્ક્રીનશૉટ લેવા સામે restrict કરવામાં આવેલ છે જેથી તેનો દુરઉપયોગ ન થાય તેની કાળજી રાખવામાં આવેલ છે તેમ છતાં વેબસાઇટની માહિતી કે અન્ય સામગ્રીનો ઉપયોગ કરતા કોઈપણ શખ્સ કે ઉમેદવાર માલૂમ થશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.)
  • This website offers a matchmaking service for community members. Fees are annual and decided by authorities. Fees should be paid only through the website; no other payments are collected. If anyone demands additional payment in the name of the platform, do not pay—vahtaliyo.com is not responsible for such transactions. (આ વેબસાઈટના માધ્યમથી સમાજના લગ્નોત્સુકો માટે પાત્ર પસંદગી માટે સુવિધા આપવામાં આવેલ છે તેની ફી વાર્ષિક ધોરણે વખતોવખત મંચના હોવ્ધદારો કેમ ઠરાવે તેટલી જ રહેશે જે આ વેબસાઈટના માધ્યમથી જ જમા કરાવવાની રહેશે તે સિવાય બીજી કોઈપણ પ્રકારની ફી આ મંચ દ્વારા લેવામાં આવતી નથી. જો કોઈ વ્યક્તિ આ મંચના નામે કોઈપણ પ્રકારની વધારાની ફી રોકડમાં કે ઑનલાઇન માંગે તો તેવી ફી આ મંચ દ્વારા લેવામાં આવતી નથી તેથી કોઇએ પણ આવો નાણાકીય વ્યવહાર કરવો નહિં અને જો તેમ કરવામાં આવશે તો તેના માટે vahtaliyo.com મંચ જવાબદાર રહેશે નહિં.)
  • Candidates should not insist on using platform authorities as intermediaries. (ઉમેદવારે આ મંચના હોદ્દેદારોને માધ્યમ બનાવવાનો આગ્રહ રાખવો નહિં.)

Limitation of Liability (જવાબદારીની મર્યાદા)

  • The website is only a platform for introductions. (વેબસાઇટ ફક્ત ઓળખાણ માટેનું માધ્યમ છે.)
  • We are not responsible for disputes or misunderstandings between members. (સભ્યો વચ્ચે થતા વિવાદો કે ગેરસમજ માટે અમે જવાબદાર નથી.)
  • Use of the platform is at the member’s own risk. (પ્લેટફોર્મનો ઉપયોગ સભ્યના પોતાના જોખમે કરવો.)

Intellectual Property (બૌદ્ધિક સંપત્તિ)

  • All content of the website belongs to vahtaliyo.com. (વેબસાઇટની તમામ સામગ્રી vahtaliyo.com ની છે.)
  • Copying or distribution without permission is prohibited. (બિનઅનુમતિ પ્રત્યારોપણ કે વિતરણ મનાઈ છે.)

Right to Terminate Service (સેવા બંધ કરવાની અધિકારતા)

Members who violate rules may have their services terminated or suspended. (નિયમોનો ભંગ કરનાર સભ્યોની સેવા બંધ કે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.)

Legal Jurisdiction (કાયદાકીય અધિકારક્ષેત્ર)

These terms are governed by the laws of India. (આ શરતો ભારતના કાયદા હેઠળ લાગુ પડશે.)